12 December, 2022 11:41 AM IST | Doha | Gujarati Mid-day Correspondent
દોહામાં એમઆઇએ પાર્કમાં આઉટડોર એક્ઝિબિશનના ભાગરૂપે જૅપનીઝ આર્ટિસ્ટ યયોઈ કુસામા દ્વારા તૈયાર કરવામાં આવેલું આર્ટવર્ક ડાન્સિંગ પમ્પકિન મૂકવામાં આવ્યું છે
દોહામાં એમઆઇએ પાર્કમાં આઉટડોર એક્ઝિબિશનના ભાગરૂપે જૅપનીઝ આર્ટિસ્ટ યયોઈ કુસામા દ્વારા તૈયાર કરવામાં આવેલું આર્ટવર્ક ડાન્સિંગ પમ્પકિન મૂકવામાં આવ્યું છે, જેણે અહીં સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. કુસામાનાં આનાં સિવાય પણ કેટલાંક આર્ટ વર્ક્સ અહીં રજૂ કરવામાં આવ્યાં છે. કુસામા આ આર્ટ વર્ક સિવાય પેઇન્ટિંગ, કવિતા લેખન સહિત જુદી-જુદી કળાઓમાં નિપૂણ છે.