25 June, 2023 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઇંગ કલર્સ
ઇન્ટરનૅશનલ પૅરિસ ઍર શો દરમ્યાન ફ્રેન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફોર્સના ડેમોન્સ્ટ્રેશન યુનિટ ‘પેટ્રોઉઇલ્લે ડી ફ્રાન્સ’નાં પ્લેન્સે કરતબ કરીને આકાશને કલરફુલ બનાવી દીધું હતું.