દુબઈમાં ઍર ટૅક્સીની પહેલી સફળ ફ્લાઇટ ઊડી- આ વર્ષે જ શરૂ થઈ શકે છે ઉબર ઍર ટૅક્સી

26 February, 2026 10:55 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈમાં હવે ઉબર યુઝર્સને હવાઈ ટૅક્સીનો ઑપ્શન મળવા લાગે એવી સંભાવનાઓ ઉજ્જવળ છે

હવાઈ ટૅક્સી

દુબઈમાં હવે ઉબર યુઝર્સને હવાઈ ટૅક્સીનો ઑપ્શન મળવા લાગે એવી સંભાવનાઓ ઉજ્જવળ છે. જૉબી એવિયેશન નામની કંપનીની સાથે પાર્ટનરશિપમાં દુબઈમાં ઍર ટૅક્સી શરૂ થવા જઈ રહી છે. તાજેતરમાં આ હવાઈ ટૅક્સીની એક રાઇડ મીડિયા માટે ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી હતી. આ ઍરક્રાફ્ટ ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એક વાર ચાર્જ કરવાથી આ ઍરક્રાફ્ટ ૧૦ માઇલ ઊડી શકે છે. 

offbeat news international news world news dubai uber automobiles