સેલેબ્ઝ જઈ રહ્યા છે માલદિવ્ઝ, લોકો બનાવી રહ્યા છે આ મિમ્સ

25 November, 2020 09:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેલેબ્ઝ જઈ રહ્યા છે માલદિવ્ઝ, લોકો બનાવી રહ્યા છે આ મિમ્સ

તસવીર સૌજન્યઃ ટ્વીટર

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો અને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ.

છેલ્લા અમૂક સમયથી સેલેબ્ઝ પણ તેમના માલદિવ્ઝ ટ્રીપના ફોટોઝ શૅર કરી રહ્યા છે જે ફૅન્સને ખૂબ જ ગમ્યા છે. પરંતુ કોઈ પણ હૉટ ટોપિક હોય તો સોશ્યલ મીડિયામાં તેને મિમ્સ તો બને જ છે.

એવી જ રીતે આ માલદિવ્ઝમાં જે રીતે સેલેબ્ઝ એન્જોય કરી રહ્યા છે તેના ઉપર પણ ઘણા મિમ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

offbeat news bollywood maldives