આ બિલ્ડિંગમાં કોઈનો ચહેરો દેખાય છે?

18 May, 2025 03:22 PM IST  |  Albania | Gujarati Mid-day Correspondent

નૅશનલ હીરોનું માથું હોય એવા શેપનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.

૮૫ મીટર ઊંચું બિલ્ડિંગ

અલ્બેનિયામાં પંદરમી સેન્ચુરીના મિલિટરીના ફેમસ સ્કૅન્ડરબેગ નામના નૅશનલ હીરોનું માથું હોય એવા શેપનું ૮૫ મીટર ઊંચું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.

social media viral videos instagram gujarati mid-day offbeat news