૭૫ વર્ષ પહેલાં પરમાણુ હુમલામાં બચી ગયેલી જપાનની ટ્રામ

07 August, 2020 11:03 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

૭૫ વર્ષ પહેલાં પરમાણુ હુમલામાં બચી ગયેલી જપાનની ટ્રામ

જપાનની ટ્રામ

જપાનના હિરોશિમા પર ૭૫ વર્ષ પહેલાં છઠ્ઠી ઑગસ્ટે  પરમાણુ હુમલો થયો હતો. વિશ્વના એ સૌપ્રથમ ઍટમિક બૉમ્બ અટૅકમાં બચી ગયેલી એ વખતની ટ્રામને હજીયે સાચવી રાખવામાં આવી છે. દર વર્ષે આ દિવસે પરમાણુ હુમલાનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ વર્ષે ૭૫મું વર્ષ હોવા છતાં કોરોનાને કારણે ખાસ કાર્યક્રમો નથી યોજાયા, પરંતુ જૂની ટ્રામને હાલની નવી ટ્રામ સાથે હિરોશિમા સ્ટેશન પર લાવવામાં આવી હતી.

offbeat news international news japan