આ ‘શાર્ક’માં તમે મુસાફરી કરી શકો

07 August, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોગ્રાફને પહેલી નજરે જોતાં એ વિશાળ શાર્ક હોવાનું જણાય.

આ ‘શાર્ક’માં તમે મુસાફરી કરી શકો

આ ફોટોગ્રાફને પહેલી નજરે જોતાં એ વિશાળ શાર્ક હોવાનું જણાય. જોકે આ શાર્ક નહીં, પણ બોટ છે. રોમાંચનો અનુભવ કરવા ઇચ્છનારા લોકો ન્યુ ઝીલૅન્ડના ક્વીન્સ ટાઉનમાં આ પાવરફુલ ટૂ-સીટર બોટની મજા માણી શકે છે. રોબ ઇન્સ અને ડેન પિઅઝ્‍ઝા દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સીબ્રીચર નામની આ બોટ પ્રતિ કલાક ૮૦ કિલોમીટરની સ્પીડ સુધી દોડી શકે છે અને પાણીમાં ૧૮ ફુટનો જમ્પ મારી શકે છે. 

offbeat news