સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

27 November, 2019 09:33 AM IST  |  Sweden

સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

બિયર

સીવેજનું પાણી કેટલું ગંદુ હોય? પણ સ્વીડનમાં આવું નહીં બોલી શકાય. કેમ કે સ્ટૉકહોમ શહેરની સીવેજ લાઇનમાં વહેતા એ પાણીને શુદ્ધ કરવાની પ્રોસેસ કરીને એમાંથી બિયર બનાવવામાં આવે છે. રિવર્સ ઑસ્મોસિસની પ્રક્રિયા કરવાથી એ પ્યૉરેસ્ટ હોય છે એવો દાવો પણ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ બિયરનું નામ જ છે PU:REST.

sweden offbeat news hatke news