08 March, 2025 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
13D થિયેટરનું ગુરુવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
કોલ્હાપુરમાં આવેલા પન્હાળા કિલ્લાના પરિસરમાં બનાવવામાં આવેલા દેશના પહેલા 13D થિયેટરનું ગુરુવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ મિનિસ્ટરે સ્પેશ્યલ ચશ્માં પહેરીને ‘ધ બૅટલ ઑફ પન્હાળા ફોર્ટ’ નામની શૉર્ટ ફિલ્મ જોઈ હતી. ત્યારે તેમની સાથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પણ હતા.