ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો પરીક્ષાની તારીખો

27 December, 2018 01:31 PM IST  | 

ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો પરીક્ષાની તારીખો

ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

રાજ્યમાં સાત માર્ચથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થશે. આ વર્ષે ધોરણ 10માં અંદાજે 10 લાખથી વધુ પરીક્ષાર્થીઓ છે. જ્યારે ધોરણ 12માં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ

 

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચે લેવામાં આવશે. જેનો સમય સવારે 10 થી 4 વાગ્યાનો રહેશે.

12th exam result