કમ્પ્યુટરનું ટેમ્પરેચર ચેક કરતું થર્મોમીટર

31 October, 2012 06:05 AM IST  | 

કમ્પ્યુટરનું ટેમ્પરેચર ચેક કરતું થર્મોમીટર

આજકાલ કોઈને સૉફ્ટવેર ડાઉનલોડ કરીને પ્રોગ્રામ્સ ઇન્સ્ટૉલ કરવાનો સમય હોતો નથી, માટે આ થમોર્મીટર એ ઝંઝટથી પણ મુક્તિ આપે છે. આ ડિવાઇસને ડાયરેક્ટ કમ્પ્યુટરમાં અટૅચ કરી શકાય છે. એક વાર પેનડ્રાઇવની જેમ આ ગૅજેટને અટૅચ કરો અને ત્યાર બાદ કીબોર્ડ પર ત્રણ સેકન્ડ માટે કૅપ્સ લૉક કે નંબર લૉકની કી પેþસ કરી રાખો. તમે સાચાં ટેમ્પરેચરોને રેકૉર્ડ કરવા માટે વર્ડ કે એક્સેલમાં ફાઇલ પણ બનાવી શકશો.

વધુ વિગતો માટે

www.ladiesgadgets.com પર ચેક કરો.