20 August, 2013 11:56 AM IST |
આ ઘડિયાળની યુનિકનેસ એ છે કે એમાં સામાન્ય એક, બે, ત્રણ નહીં, પરંતુ દોઢ, અઢી, પોણાત્રણ, પાંચ પંચાવન, પોણાનવ જેવો સમય જોઈ શકાય છે. ૯.૫ ઇંચ બાય ૧૦ ઇંચની લાકડાનાં બનેલી આ વૉચ પર પેઇન્ટિંગ કરીને હિન્દીમાં આ સમય લખેલો છે.