ખુશખુશાલ દુલ્હન

19 November, 2021 03:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા આર્યાએ નેવલ ઑફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધાં છે.

શ્રદ્ધા આર્યાએ નેવલ ઑફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધાં

શ્રદ્ધા આર્યાએ નેવલ ઑફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધાં છે. આ લગ્નના ફોટોમાં તે એક ખુશખુશાલ દુલ્હન દેખાઈ રહી છે. તેણે ૧૬ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં, પરંતુ એના ફોટો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેણે ફેરા લેતો ફોટો પણ શૅર કર્યો હતો, જેમાં તેણે લાલ લહેંગો પહેર્યો હતો.

television news