તેનાલી રામામાં નાનકડી ભૂમિકા ભજવશે પુનીત વશિષ્ઠ

16 August, 2019 10:55 AM IST  |  મુંબઈ

તેનાલી રામામાં નાનકડી ભૂમિકા ભજવશે પુનીત વશિષ્ઠ

તેનાલી રામામાં નાનકડી ભૂમિકા ભજવશે પુનીત વશિષ્ઠ

‘જોશ’ અને ‘અફલાતૂન’માં જોવા મળેલો પુનીત વશિષ્ઠ હવે સોની સબ પર આવતા શો ‘તેનાલી રામા’માં નાનકડી ભૂમિકા ભજવતો જોવા મળશે. આ વિશે વધુ જણાવતાં પુનીતે કહ્યું હતું કે ‘મને ‘તેનાલી રામા’ની સ્ટોરી લાઇ‌ન ખૂબ જ પસંદ હોવાથી મેં આ પાત્ર સાઇન કર્યું છે. ૨૫ વર્ષના જમ્પ બાદ આ શોમાં આવવાની મને ખૂબ જ ખુશી છે. આ શોમાં હું નાનકડી ભૂમિકા ભજવી રહ્યો છું, પરંતુ ખૂબ જ સપોર્ટિવ અને ટૅલન્ટેડ સ્ટારકાસ્ટ સાથે કામ કરવાની મજા આવશે. આ શોમાં હું ડાકુ તરીકે એન્ટર થઈશ જે પ્રૉબ્લેમ ઊભા કરતો જોવા મળશે.’

puneet vashishtha television news