#MeTooમાં ક્લીન ચિટ મળ્યા છતાં વિકાસ બહલની ફિલ્મ છોડી કૅટરિનાએ?

29 March, 2020 12:26 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

#MeTooમાં ક્લીન ચિટ મળ્યા છતાં વિકાસ બહલની ફિલ્મ છોડી કૅટરિનાએ?

વિકાસ બહલ પર લાગેલા જાતીય સતામણીના આરોપમાં તેને ક્લીન ચિટ મળવા છતાં કૅટરિના કૈફે તેની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાની ચર્ચા છે. તાજેતરમાં કૅટરિનાએ તેની ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. જોકે સોશ્યલ મીડિયામાં તેની નિંદા થતાં તેણે તરત જ ફિલ્મમાંથી પાછીપાની કરી લીધી હોવાની વાત ચાલી રહી છે. એથી વિકાસના પ્રોજેક્ટ પર જ સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વિકાસ સાથે કામ કરવા માટે કઈ અભિનેત્રી કામ કરવા માટે તૈયાર થશે.

bollywood vikas bahl MeToo katrina kaif bollywood news bollywood gossips