ધાકડ દિવ્યા

21 January, 2021 07:26 PM IST  |  Mumbai | Mumbai correspondent

ધાકડ દિવ્યા

ધાકડ દિવ્યા

‘ધાકડ’માં દિવ્યા દત્તાનો ખૂબ જ આક્રમક અંદાજ જોવા મળ્યો છે. કંગના રનોટ અને અર્જુન રામપાલ સાથેની આ ફિલ્મ આ વર્ષે 1 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના એક જાસૂસ એજન્ટ અગ્નિના રોલમાં દેખાવાની છે. દિવ્યાએ પોતાનો લુક શૅર કર્યો છે. ફોટોમાં તેણે સાડી પહેરી છે, હાથમાં કડા અને અળતો લગાવ્યો છે. પોતાના ફોટોને ટ્વિટર પર શૅર કરીને દિવ્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘તે ખૂબ ખતરનાક દેખાઈ રહી છે. તે કેટલી ભયંકર છે એને વર્ણવી ન શકાય. આ છે ‘ધાકડ’નો મારો રોહિણીનો લુક. ફિલ્મ 2021ની 1 ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’

bollywood bollywood news bollywood gossips divya dutta