18 January, 2013 03:51 AM IST |
જોકે ઘરેથી નીકળતાં પહેલાં તેણે કદાચ અરીસામાં જોયું નહીં હોય એવું લાગે છે. ચહેરેથી તો એકદમ ખુશનુમા દેખાતી આલિયાએ જ્યારે હાથ ઊંચો કયોર્ ત્યારે આ શું જોવા મળ્યું? વૅક્સ કર્યા વિનાની આર્મપિટ્સ?
લાગે છે કે તેણે ઘણા દિવસથી બ્યુટિશ્યનની અપૉઇન્ટમેન્ટ લીધી નથી. જો એવું હોય તો સ્લીવલેસ કપડાં ન પહેરાય એટલું તો સમજાવું જોઈએને?