ડિનો મોરિયાની હેલ્મેટમાં હીરો બન્યો અપારશક્તિ ખુરાના

20 December, 2019 12:33 PM IST  |  Mumbai

ડિનો મોરિયાની હેલ્મેટમાં હીરો બન્યો અપારશક્તિ ખુરાના

ડિનો મોરિયા

ડિનો મોરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મ ‘હેલ્મેટ’માં લીડ હીરો તરીકે અપારશક્તિ ખુરાનાને પસંદ કરવામાં આવ્યો છે. તેની હિરોઇન તરીકે પ્રનૂતન બહલને પસંદ કરવામાં આવી છે. પ્રભુદેવા, પૂજા ભટ્ટ અને સોહેલ ખાનને આસિસ્ટ કરનાર સતરામ રામાણી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. અપારશક્તિ ખુરાનાના ભાઈ આયુષ્માન ખુરાનાએ હાલમાં જ કહ્યું હતું કે તે લીડ હીરો બનવાને લાયક છે અને તેની ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ છે. આ એક ક્વીર્કી કૉમેડી ફિલ્મ છે જેનું શૂટિંગ વારાણસીમાં શરૂ કરવામાં આવ્યું હતું.

dino morea bollywood news entertaintment