ચીનની આઠ મીટર ઊંચી કેક છે વિશ્વની ટૉલેસ્ટ કેક

13 March, 2012 07:58 AM IST  | 

ચીનની આઠ મીટર ઊંચી કેક છે વિશ્વની ટૉલેસ્ટ કેક

 

આ પહેલાં વિશ્વની સૌથી ઊંચી કેકનો રેકૉર્ડ ૨૦૧૦માં પૅરિસમાં ૭.૮ મીટર ઊંચી કેકના નામે નોંધાયો હતો. આ કેક બનાવવામાં ૫૦૦ કિલો ઈંડાં, ૨૬૦ કિલો લોટ, ૨૦૦ કિલો ક્રીમ, ૧૦૦ કિલો ફ્રૂટ અને ૮૦ કિલો ચૉકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એને બેક કરતાં ૨૪ કલાક લાગ્યા હતા. આ કેક બનાવવા ૨૦ શેફે મહેનત કરી હતી.