?>

મુંબઈની એક રહેણાંક ઇમારતમાં વિસ્ફોટ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 25, 2023

આ ઘટના શનિવારે સવારે મહારાષ્ટ્રના થાણે શહેરના મુંબ્રા વિસ્તારમાં એક ભંગારની દુકાનમાં બની હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું

ચાર માળના રહેણાંક મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં સવારે 6 વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ બાદમાં રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું

અધિકારીએ જણાવ્યું કે, સવારે 6 વાગ્યાની આસપાસ ચાંદ નગર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભંગારની દુકાનમાં વિસ્ફોટ થયો હતો

તમને આ પણ ગમશે

થાણેમાં ગટરમાં પડી એક વ્યક્તિ

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “વિસ્ફોટની તીવ્રતા એટલી મોટી હતી કે નજીકની ઇમારતને પણ અસર થઈ હતી અને ત્યાંની ઘણી દુકાનોને નુકસાન થયું હતું.”

જે ઈમારતમાં વિસ્ફોટ થયો હતો તે ઈમારત ખાલી કરાવવામાં આવી હતી. બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા. જ્યારે તેમાંથી ઘણા વિસ્ફોટ બાદ બહાર ભાગી ગયા હતા

રણદીપ હુડા કોની સાથે કરશે લગ્ન?જાણો અહીં

Follow Us on :-