?>

થાણેમાં ગટરમાં પડી એક વ્યક્તિ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 23, 2023

આરડીએમસીના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 2:20 વાગ્યે બની હતી

અધિકારીઓએ જણાવ્યું કે, એક ફોન કરનારે જાણ કરી હતી કે આશરે 60 વર્ષની એક વ્યક્તિ કથિત રીતે ઊંડા નાળામાં પડી ગઈ હતી

3:20 વાગ્યાની આસપાસ ઈમરજન્સી મેનેજમેન્ટ ટીમના સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઘટનાસ્થળ પર રહેલા વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી

તમને આ પણ ગમશે

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

મોટી સ્ક્રીન પર મુંબઈગરાએ માણી મેચ

બાદમાં તેમને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

વ્યક્તિની ઓળખ સંજય મ્સ્કે તરીકે થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું

હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો

Follow Us on :-