?>

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 21, 2023

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં બપોરે 12.24 કલાકે આ ઘટના બની હતી.

ફાઈલ તસવીર

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

આ ઇમારત 30-35 વર્ષ જૂની છે, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

પોલીસ ઇન્સપેક્ટરના રૂમની સીલિંગ પ્લાસ્ટરનો એક ભાગ પડી ગયો હતો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મોટી સ્ક્રીન પર મુંબઈગરાએ માણી મેચ

મુંબઈગરા પર વાયુ પ્રદૂષણની ઘાતક અસર

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

પહેલા માળે આવેલી રૂમ નીચે ધસી આવી હતી.

ફાઈલ તસવીર

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

નવેમ્બરમાં આ ફળો તો ખાસ ખાવા જોઈએ

Follow Us on :-