?>

રણદીપ હુડા કોની સાથે કરશે લગ્ન?જાણો અહીં

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Nov 25, 2023

રણદીપ હુડાએ વીકએન્ડ પર વેડિંગ કાર્ડ શૅર કરીને તેમને ચાહકોને સરપ્રાઈઝ આપી છે.

મિડ-ડે

એક્ટરે લખ્યું છે કે મહાભારતમાં જે જગ્યાએ અર્જુને મણિપુરની પ્રિન્સેસ ચિંત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા.

મિડ-ડે

અમે પણ તે જ જગ્યાએ મિત્રો અને પરિવારજનોના આશીર્વાદ સાથે મંગલફેરા લેશું.

મિડ-ડે

તમને આ પણ ગમશે

2023માં આ એક્ટ્રેસ કરે છે ડેબ્યૂ

હર્ષવર્ધન રાણેએ કર્યું વૃક્ષારોપણ

રણદીપ અને લિનના લગ્ન 29 નવેમ્બરના રોજ મણિપુરના ઇમ્ફાલમાં થશે. લગ્ન પછી તે મુંબઈમાં મિત્રો માટે એક ગ્રાન્ડ રિસેપ્શન રાખશે.

મિડ-ડે

રણદીપ અને લિન ઘણાં સમયથી રિલેશનશિપ છે પણ તેમણે ક્યારેય પોતાના સંબંધ વિશે ખુલીને વાત નથી કરી અને આજે તેમણે પોતાના લગ્નનું કાર્ડ પોતાના ચાહકો સામે રજૂ કર્યું.

મિડ-ડે

બેડ પર સ્ત્રીનાં આનંદ વિશે 5 ગેરસમજો

Follow Us on :-