?>

સાઉથના અભિનેતાઓએ કર્યુ મતદાન

ઈન્સ્ટાગ્રામ અને પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Nov 30, 2023

RRR ફિલ્મને વિશ્વ સ્તર સુધી પહોંચાડનારા ડિરેક્ટર એસ. એસ, રાજામૌલી મત આપવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતાં. તેમણે તેની પત્ની સાથેનો આ ફોટો શેર કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

પુષ્પા ફિલ્મથી લોકોને ક્રેજી કરનારા અભિનેતા અલ્લુ અર્જુને મતદાન કર્યુ છે.

એક્સ

અભિનેતા જુનિયર એનટીઆરે પણ મતદાન કર્યુ, મત આપવા માટે તે લાઈનમાં ઉભાં જોવા મળ્યા હતાં.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અભિનેત્રીઓનો પર્ફેક્ટ પ્રિન્સેસ લુક

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

લીગર ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેતા વિજય દેવરકોન્ડાએ પોતાનો મત આપ્યો.

ઈન્સ્ટાગ્રામ

મતદાન કર્યા બાદ અભિનેતાએ પાપારાજી સામે પોજ આપી મતદાન કર્યુ હોવાનું નિશાની બતાવી હતી.

ઈન્સ્ટાગ્રામ

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

Follow Us on :-