?>

અભિનેત્રીઓનો પર્ફેક્ટ પ્રિન્સેસ લુક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Nov 29, 2023

આ વર્ષે MET ગાલામાં આલિયા ભટ્ટ પ્રિન્સેસ જેવી દેખાતી હતી. તે રેડ કાર્પેટ પર તેનો ફર્સ્ટ લુક હતો.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી કિયારા અડવાણી ફ્લોરલ પ્રિન્ટેડ ગાઉનમાં પ્રિન્સેસથી ઓછી લાગી રહી નથી.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ બહુ રંગીન ફ્લોરલ અને ફ્રુટી ગાઉનમાં ખુબ જ સુંદર લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

કંગના રનૌતે નિર્માતા તરીકેની તેની પ્રથમ ફિલ્મ ટીકુ વેડ્સ શેરુની સક્સેસ પાર્ટી માટે અનોખા અને આકર્ષક ગાઉન પસંદ કર્યુ હતુ અને તેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરા જોનાસે તેની ફિલ્મ લવ અગેઈનના યુએસ પ્રીમિયરમાં સ્કાઈ બ્લુ રંગના ગાઉનમાં બધાને ઘાયલ કરી દીધાં હતાં.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવી કપૂરે આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ માટે જાંબલી બોલરૂમ-શૈલીમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

ભૂષણ કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મો

ધ આર્ચીઝ આલ્બમ લોન્ચ વખતે હોલ્ટર નેક પ્રિન્ટેડ ડ્રેસમાં સુહાના ખાન બાર્બી જેવી લાગતી હતી.

ઈન્સ્ટાગ્રામ

ખુશી કપૂર આ મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટેડ ગાઉનમાં વિન્ટેજ વાઇબ્સ આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

હેં! રેડ વાઇનથી દાંતને થાય છે આ લાભ?

Follow Us on :-