?>

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Nov 28, 2023

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં યામીએ જાસ્મિનની યાદગાર ભૂમિકા ભજવી હતી.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

OMG 2 તો તાજેતરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ છે. OMG 2માં યામી એક વકીલની ભૂમિકામાં આવી હતી.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘ચોર નિકલ કે ભાગા’માં યામી એક ફ્લાઇટ એટેન્ડન્ટની ભૂમિકામાં જોવા મળે છે જે તેના બોયફ્રેન્ડને લૂંટમાં મદદ કરે છે.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

કાબિલમાં સુપ્રિયા અને રોહન એક દૃષ્ટિહીન દંપતી પર રાજકીય સંબંધો ધરાવતા પુરુષો દ્વારા બળાત્કાર કરવામાં આવે છે તેની કથા છે.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘અ થર્સડે’માં શિક્ષકની ભૂમિકા ભજવતી યામી જોવા મળે છે.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘વિકી ડોનર’ તો યામીની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ભૂષણ કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મો

IMDbના ટોપ ૧૦ સેલેબ્ઝમાં છે આ નામ

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘બાલા’ ફિલ્મ તો યામી ગૌતમની કોમેડી ફિલ્મ હતી. જેમાં તેણે લોકોનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો.

ફાઈલ તસવીર

યામી ગૌતમના ઑનસ્ક્રીન બેસ્ટ પાત્રો

‘દાસવી’ ફિલ્મમાં યામીએ IPS જ્યોતિની ભૂમિકા ભજવી હતી જે અભિષેક બચ્ચનને તેની ધોરણ 10ની પરીક્ષાના અભ્યાસમાં મદદ કરે છે.

ફાઈલ તસવીર

ડાયાબિટીઝ દર્દીના નાસ્તા માટે આ છે બેસ્ટ

Follow Us on :-