?>

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 29, 2023

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

COP28 ખાતે ફ્યુલ, ક્લાઇમેટ ફાઇનાન્સમાં જેવા વૈશ્વિક લક્ષ્ય પરના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે.

ફાઈલ તસવીર

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

COP28માં વૈશ્વિક ક્લાઇમેટ વિષેની વાતો કરવામાં આવશે. આ વર્ષે તે UAE દ્વારા દુબઈમાં યોજવામાં આવશે. જેમાં 167 વિશ્વ નેતાઓ હાજરી આપવાના છે.

ફાઈલ તસવીર

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

ઉર્જા સંક્રમણ એ COP28ની મુખ્ય થીમ હશે, જે 30 નવેમ્બર અને 12 ડિસેમ્બર, 2023 વચ્ચે દુબઈમાં યોજાશે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર

પાકિસ્તાનમાં બ્લાસ્ટ – પાંચનાં મોત

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

આ વર્ષની સમિટમાં આબોહવાની તાકીદની પૃષ્ઠભૂમિ પર વ્યાપક ચર્ચા થવાની છે.

ફાઈલ તસવીર

COP28: 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થશે સમિટ

ક્લાઇમેટ ડિઝાસ્ટરના સંદર્ભમાં આ વર્ષ અભૂતપૂર્વ રહ્યું છે. આ વર્ષે વિશ્વમાં 12 મહિના ગરમીનો અનુભવ થયો છે.

ફાઈલ તસવીર

અભિનેત્રીઓનો પર્ફેક્ટ પ્રિન્સેસ લુક

Follow Us on :-