?>

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 26, 2023

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ફેવરિટ ફૂડ વિશે જાણવા ચાહકો ખુબ જ આતુર હશે. આજે અમે જણાવીએ કે અભિનેત્રીને શું શું પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

બૉલિવૂડની આ હૉટ અભિનેત્રીને ભીંડાનું શાક બહુ જ ભાવે છે. તેમજ તે પ્રવાહીમાં દૂધ લેવાનું પસંદ કરે છે.

ઈન્સ્ટાગ્રામ

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

ફળની વાત કરીએ તો ઉર્વશીને ડ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખુબ જ પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ભભકાદાર સૂટમાં કરણનો ઝગમગતો અવતાર તો જુઓ

વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

કેકનું નામ સાંભળતા જ બધાના મોંમા પાણી આવી જાય છે. ઉર્વશીને ચીજ કેક અને મીઠાઈમાં તિરામિસુ પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ

ઉર્વશીનું ગમતું ફૂડ જાણી મોંમા આવશે પાણી

ઉર્વશીના ડાયટની વાત કરીએ તો સવારે અભિનેત્રી ઈંડા ખાવાનું પસંદ કરે છે. જ્યારે બપોરે શાક રોટલી અને સાંજે દાલ ચાવલનું સેવન કરે છે.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે જેઠાલાલે ફાફડા ખાવા બોલાવ્યા

Follow Us on :-