?>

ભભકાદાર સૂટમાં કરણનો ઝગમગતો અવતાર તો જુઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 25, 2023

કરણ જોહર જેટલો તેની ફિલ્મો માટે પ્રખ્યાત છે તેટલો જ તે તેની સ્ટાઈલ સેન્સ માટે પણ જાણીતો છે.

ઈન્સ્ટાગ્રામ

કરણ જોહરને ઘણી વાર તેની ફેશન સેન્સને લઈ ટ્રોલ કરવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

કરણના અતરંગી અને ચમકદાર આઉટફિટ પરફરાહ પણ મજાક ઉડાવી ચૂકી છે.

ઈન્સ્ટાગ્રામ

કરણ જોહર મોટે ભાગે ભભકાદાર કપડામાં જોવા મળે છે. કરણે ગત વર્ષે તેના બર્થડે પર ચમકદાર ગ્રીન કલરનું સૂટ પહેર્યુ હતું.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં પણ કરણ જોહર ચમકદાર ગુલાબી રંગના કોટમાં જોવા મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

આકાશમાં જેમ તારલા ઝબકતાં હોય તેમ બ્લેક અને બ્લુ કરના આ સૂટમાં કરણ જોહરનો લૂક ચમકી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?

170જણનાં પરિવાર સાથે સારા-વિકીની મુલાકાત

કરણ જોહરના આઉટફિટ પરથી ખબર પડે છે કે તેમને ભભકાદાર વસ્તુઓ પસંદ છે. આ ગ્રીન સૂટમાં કરણ જોહરે ગ્રીન ચમકદાર રિંગ પણ પહેરી છે.

ઈન્સ્ટાગ્રામ

કરણ જોહરની ફેશન સેન્સ જોઈ રણવીર સિંહની યાદ આવી જાય છે.

ઈન્સ્ટાગ્રામ

ટૂથપેસ્ટથી આ વસ્તુઓને પણ કરી શકાય છે સાફ

Follow Us on :-