?>

જ્યારે જેઠાલાલે ફાફડા ખાવા બોલાવ્યા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 26, 2023

આ ચહેરાને કોઈ પણ પરિચયની જરૂર નથી. દેશના દરેક ઘરોમાં હાસ્ય પ્રસરાવતું આ પાત્ર બધા માટે જાણીતું છે.

ઈન્સ્ટાગ્રામ

તારક મહેતામાં જેઠાલલાની ભૂમિકા નિભાવત દિલીપ જોશીને રિયલ લાઈફમાં પણ જલેબી ફાફડા પસંદ હોય એવું લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

દિલીપ જોશીએ ઈન્સ્ટાગ્રામ પર જેેલેબી ફાફડાનો ફોટો શેર કરી બધાને આમંત્રણ આપ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

દિલ જીતવામાં માનતા હતા અભિનેતા આદિત્ય

અનુજ-અનુપમા થશે ફરી એક?

તસવી શેર કરતાં દિલીપ જોશીએ લખ્યું હતું કે `ફાસ્ટિંગ બાદ જલેબી ફાફડા માણવાની મજા. એ હાલો જ્યાફત ઉડાવવા.`

ઈન્સ્ટાગ્રામ

નોંધનીય છે કે ખુશમિજાજ અને રમુજી જેઠાલાલ રિયલ લાઈફમાં ખુબ જ આસ્તિક છે.

ઈન્સ્ટાગ્રામ

નવા સંસદ ભવન જેવું દેખાય છે આ મંદિર

Follow Us on :-