વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
ઇન્સ્ટાગ્રામ
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
વૈભવી થનગાટ ગરબા ગ્રૂપની શાન હતી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી, જુઓ તેના ગરબાનો વીડિયો
ઇન્સ્ટાગ્રામ
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
વૈભવી માટે નવરાત્રીથી મોટી ઉજવણી જાણે કોઇ હતી જ નહીં
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
વૈભવી થનગાટ ગરબા ગ્રૂપની ગરબ પ્રેક્ટિસમાં પણ એટલા જ ઉલ્લાસથી ડાન્સ કરતી જેટલા ઉલ્લાસથી તે ગરબા ગ્રાઉન્ડ પર ડાન્સ કરતી
ઇન્સ્ટાગ્રામ
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
ગરબા ગ્રાઉન્ડમાં વૈભવીના ગરબા જોનારા દંગ રહી જતા
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
વૈભવીના આકસ્મિક મૃત્યુથી તેના ગરબા ગ્રૂપના સાથીઓમાં પણ શોકની લાગણી છે, કોણ આટલી હોંશથી હવે ગરબા ગ્રાઉન્ડ પર સાથ આપશે?
ઇન્સ્ટાગ્રામ
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
તેના ગરબાની ઠેક અને તાળીઓની થાપ તેના ફેન્સ અને મિત્રોના કાનમાં ગુંજતી રહેશે
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?
સારાભાઇ વર્સિસ સારાભાઇમાં વૈભવીની એક્ટિંગ જ નહીં પણ ગરબામાં તેનું જોશ પણ તેના ચાહકો મિસ કરશે...
ઇન્સ્ટાગ્રામ
કરિઅર પસંદગી માટે આર્ટ્સમાં પણ છે વિકલ્પ