જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડી

જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 15, 2023
અધિકારીઓએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન નંબર JK02CN-6555 ધરાવતી બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા

અધિકારીઓએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન નંબર JK02CN-6555 ધરાવતી બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા

તેમણે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેટલાક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે

તેમણે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેટલાક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

તમને આ પણ ગમશે

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

દીપોત્સવેમાં નવો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ

પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે

સ્થાનિક લોકો ઉપરાંત પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો બચાવ કામગીરીમાં સામેલ છે

રિચા અને સંજય લીલા ભણસાલીનું નવું જોડાણ

Follow Us on :-