?>

દીપોત્સવેમાં નવો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 12, 2023

અયોધ્યામાં ગયા વર્ષે દિવાળીના પર્વ પર પ્રગટાવવામાં આવેલ 15.76 લાખ દીવાઓનો રેકૉર્ડ તૂટી ગયો છે

ડ્રોન દ્વારા કરવામાં આવેલ દીવાઓની ગણતરી બાદ `દીપોત્સવ 2023` ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં દાખલ થયો છે

ઉત્તર પ્રદેશ સરકારના `દીપોત્સવ`ને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી

તમને આ પણ ગમશે

EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

માટીના દીવાઓ પ્રગટાવવાનો નિર્ધારિત સમય શરૂ થતાંની સાથે જ એક પછી એક 22.23 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર અયોધ્યાને હાર્દિક શુભેચ્છાઓ આપી હતી

Diwali 2023: રશ્મિકાની ફેસ્ટિવ સ્ટાઈલ!

Follow Us on :-