?>

રિચા અને સંજય લીલા ભણસાલીનું નવું જોડાણ

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Nov 15, 2023

સિનેમેટિક માસ્ટરપીસ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ની 10મી વર્ષગાંઠની પર અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સંજય લીલા ભણસાલી સાથેના તેના દાયકા લાંબા જોડાણને યાદ કર્યું છે

રિચા ચઢ્ઢાએ તેની ડેબ્યુ વેબ સિરીઝ ‘હીરામંડી’માં એક દાયકા પછી ફરી એકવાર સંજય સાથે કામ કરવાની અનન્ય તક બદલ આભાર વ્યક્ત કર્યો છે

સંજય લીલા ભણસાલી સાથેના પ્રોજેક્ટનો હિસ્સો બનવા માટે તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે

તમને આ પણ ગમશે

કયા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો

Diwali 2023: રશ્મિકાની ફેસ્ટિવ સ્ટાઈલ!

અભિનેત્રીએ કહ્યું કે, “SLB સાથે કામ કરવું એ કોઈપણ અભિનેતા માટે એક શ્રેષ્ઠ તક છે. આ જીવનભરનો અનુભવ છે અને હું તેમની સાથે બે વાર સહયોગ કરવા માટે ખૂબ જ ખુશ છું.”

અભિનેત્રીએ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના શૂટિંગ દરમિયાનનો પ્રભાવશાળી પ્રવાસને યાદ કર્યો અને આગામી પ્રોજેક્ટ ‘હીરામંડી’ વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો

કયા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો

Follow Us on :-