?>

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 13, 2023

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

એક બોટમાં ભભૂકેલી આગ જોતજોતામાં નજીકમાં લંગરાયેલી અન્ય બોટમાં પણ ફેલાઈ ગઈ હતી.

ફાઈલ તસવીર

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

કુન્દાપુર અને બાયંદૂરથી આવેલા ફાયર અને રેસ્ક્યુ સર્વિસના કર્મચારીઓએ આગને કાબૂમાં લીધી હતી.

ફાઈલ તસવીર

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

સૂત્રોએ જણાવ્યું હતું કે આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

દીપોત્સવેમાં નવો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ

EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

સૂત્રોના જણાવ્યા અનુસાર કોસ્ટ ગાર્ડના જવાનો અને પોલીસે પણ બચાવ કાર્યમાં સહકાર આપ્યો હતો.

ફાઈલ તસવીર

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

બાયંદૂરફાયર સર્વિસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંગોલી કોસ્ટ ગાર્ડ ફોર્સ અને પોલીસે પણ બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો.

ફાઈલ તસવીર

Diwali 2023: રોશનીથી ઝગમગ થયું CSMT

Follow Us on :-