?>

ખુશીના એથનિક લુકમાંથી મળશે વેડિંગ આઈડિયા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Dec 04, 2023

ખુશી કપૂરતેની પ્રથમ ફિલ્મ `આર્ચીઝ` ને કારણે લાઈમ લાઈટમાં છે. આ સાથે જ તે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

ખુશી કપૂર વેસ્ટર્ન ડ્રેસમાં તો સુંદર લાગે જ છે પણ પરંપરાગત પહેરવેશમાં પણ તેની અદાઓ લોકોને ઘાયલ કરી મુકે છે.

ઈન્સ્ટાગ્રામ

વેડિંગ સીઝમાં આઉટફિટને લઈ થતાં કન્ફ્યુઝનને દૂર કરવામાં ખુશીના આ એથનિક લુક તમને મદદ કરી શકે છે.

ઈન્સ્ટાગ્રામ

વેડિંગમાં સાડીને સ્ટાઈલિશ રીતે તેમ પહેરવી તે ખુશીના આ લુક પરથી જાણી શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રિયલ હીરોઝ પર આધારિત ફિલ્મો

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

તેમજ જો વેડિંગમાં લહેંગાની પસંદગી કરીએ તો તેને કેવી રીતે કૅેરી કરવો એનો ખ્યાલ પણ ખુશીના લુક પરથી મેળવી શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

ખુશી કપૂરના વિવિધ એથનિક લુક જોઈ તમે વેડિંગ માટે આઉટફિટ પસંદ કરી તેને સ્ટાઈલિશ રીતે પહેરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ

શિવાજી મહારાજને શત શત વંદન

Follow Us on :-