?>

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Dec 04, 2023

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

રેઇનબો રિશ્તા એ જયદીપ સરકારની આ સીરિઝ જેમાં વિવિધ કથાઓ છે.

ફાઈલ તસવીર

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

‘બધાઈ દો’ એ હર્ષવર્ધન કુલકર્ણીની ફિલ્મ LGBTQ+ નેરેટિવમાં રમૂજનો સ્પર્શ ઉમેરે છે.

ફાઈલ તસવીર

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

મેડ ઇન હેવન એ ઝોયા અખ્તર અને રીમા કાગતીનો શો એ સામાજિક ધોરણો અને LGBTQ+ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા સંઘર્ષોનું ઉત્તમ ઉદાહરણ છે.

ફાઈલ તસવીર

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

કપૂર એન્ડ સન્સએ શકુન બત્રાની ફિલ્મ છે જે હૃદયસ્પર્શી કથા રજૂ કરે છે.

ફાઈલ તસવીર

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

અજીબ દાસ્તાન્સ ફિલ્મ પણ સામાજિક ધોરણોને પડકારે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

જિમી શેરગિલે ભજવેલા અફલાતૂન પાત્રો

પિતા-પુત્રનો પ્રેમ દર્શાવતી ફિલ્મો

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

‘અલીગઢ’ દ્વારા હંસલ મહેતા એક પ્રોફેસરની વાસ્તવિક જીવનની કથા રજૂ કરે છે. જે લૈંગિક વલણને કારણે ભેદભાવનો સામનો કરી રહ્યા છે.

ફાઈલ તસવીર

આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો

માર્ગરીટા વિથ ધ સ્ટ્રો નામે શોનાલી બોઝની ફિલ્મ આપણને એક ગહન સફર પર લઈ જાય છે કારણ કે તે સેરેબ્રલ પાલ્સીથી પીડિત એક યુવતીના જીવનની કથા છે.

ફાઈલ તસવીર

ગાયકવાડે તોડ્યો કેએલ રાહુલનો T20 રેકૉર્ડ

Follow Us on :-