?>

શિવાજી મહારાજને શત શત વંદન

ભાજપ એક્સ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Dec 04, 2023

સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

એક્સ

વડા પ્રધાન મોદીએ પ્રતિમાનું અનાવરણ કરી શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે તેમને વંદન કર્યા હતાં.

એક્સ

આ પ્રસંગે સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

એક્સ

તમને આ પણ ગમશે

ગોખલે બ્રિજ પર આખરે લાગ્યો મોટો ગર્ડર

થાણેના વાગલે એસ્ટેટમાં વિકરાળ આગ

અનાવરણ બાદ પીએમ મોદીએ જનતાનું સંબોધન કર્યુ હતું.

એક્સ

વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં નેવી ડે કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

એક્સ

T20Iમાં આ ટીમ સૌથી વધુ મેચ જીતી છે

Follow Us on :-