?>

લગ્ન પછી પહેલી હોળી ઉજવશે આ બોલિવૂડ કપલ

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Mar 24, 2024

પુલકિત ખરબંદા અને કૃતિ સમ્રાટ, જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, તેઓ હરિયાણાના માનેસરમાં આઇટીસી ગ્રાન્ડ ભારતમાં લગ્નના બંધનમાં બંધાયાં હતાં

અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા માટે પરિણીત કપલ તરીકે આ પહેલી હોળી છે

રકુલ પ્રીત સિંહે 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કર્યાં હતાં. આ સમારોહમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી

તમને આ પણ ગમશે

મનમોહક તસવીર જોઈ કહેશો Just Wow..!

સાઈ તામ્હંકરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ટીવી શો ઇશ્કબાઝમાં તેની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી સુરભી ચંદનાએ શનિવારે, 2જી માર્ચે રાજસ્થાનના જયપુરમાં તેના લાંબા સમયથી પાર્ટનર કરણ શર્મા સાથે લગ્ન કર્યાં

શ્રેણુ પરીખ અને અક્ષય મ્હાત્રે 21મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયાં હતાં. તેઓ અગાઉ `ઘર એક મંદિર`માં સાથે કામ કરી ચૂક્યા છે

રશિયાના રૉકેટે ભરી ઉડાન

Follow Us on :-