?>

મનમોહક તસવીર જોઈ કહેશો Just Wow..!

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 23, 2024

અવનીત કૌરનું નામ સોશિયલ મીડિયા પર ફેમસ છે. તે દરરોજ તેના પ્રશંસકો સાથે કંઈકને કંઈક શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે. ચાલો તેની લેટેસ્ટ તસવીરો પર એક નજર કરીએ.

સ્કાય બ્લુ કલરના બૅકલેસ ડ્રેસમાં અવનીત ખુબ જ સુંદર અને મનમોહક લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીર જોઈ ચાહકો અવનીતના જબરા ફેન બની ગયા છે અને તેની સુંદરતાના ભારોભાર વખાણ કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સાઈ તામ્હંકરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

રાનીએ પાપારાઝીને પોતાના હાથે ખવડાવી કેક

બૅકલેસ ડ્રેસમાં અવનીતનો આ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવે એવો છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીને ફેશન આઇકોન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ટીવી શોથી લઈને ફિલ્મોમાં કામ કર્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરમાં તેણે એક મોટું સ્થાન હાંસલ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

મોસ્કોના આતંકવાદી હુમલામાં 93 મોત

Follow Us on :-