?>

સાઈ તામ્હંકરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Mar 21, 2024

ભક્ષક ફેમ અભિનેત્રી સાઈ તામ્હંકરે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે

આ ફોટોઝમાં અભિનેત્રી બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે

તેણીએ આ ડ્રેસ સાથે મેટ લિપસ્ટિક પસંદ કરી છે અને બન હેર રાખ્યા છે

તમને આ પણ ગમશે

રાનીએ પાપારાઝીને પોતાના હાથે ખવડાવી કેક

લડકી બ્યુટીફૂલ કર ગઈ ચૂલ

‘ભક્ષક’માં અભિનેત્રી લીડ રોલમાં જોવા મળી હતી

સાઈ તામ્હંકર નેટફ્લિક્સ પર રિલીઝ થનારી વેબ સિરીઝ ‘ડબ્બા કાર્ટેલ’માં પણ જોવા મળશે

મુંબઈમાં પારસી ‘નવરોઝ’ની ઉજવણી

Follow Us on :-