?>

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Nov 19, 2023

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

ઝીનત અમાન ટૂંક સમયમાં ફિલ્મો અને અનેક સિરિઝમાં પણ જોવા મળશે.

ફાઈલ તસવીર

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

માર્ગો ફાઇલ એક નાની-સીરિઝ છે અને હાલમાં પ્રોડક્શન હેઠળ છે.

ફાઈલ તસવીર

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

બ્લેક કરન્સી: ધ ફેક કરન્સી ટ્રુથ અનફોલ્ડ્સ સંજય શર્માની ફિલ્મ છે અને તેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

ફાઈલ તસવીર

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

લવ લાઇફ અને સ્ક્રુ અપ સીઝન 2: ઝીનત અમાન આ સીરિઝમાં જોઆનાનું પાત્ર ભજવે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ટેલેન્ટનો પાવર હાઉસ છે તારા સુતારિયા

સેલિબ્રિટી માટે ફેવરેટ સ્પૉટ કયો?

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

શોસ્ટોપર એ એક મીની-સિરીઝ છે જેમાં અમનની સાથે ઝરીના વહાબ અને કિરણ કુમાર છે.

ફાઈલ તસવીર

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બીજી શાનદાર ઈનિંગની શુભેચ્છાઓ.

ફાઈલ તસવીર

મુંબઈ પોલીસ ઑન ડ્યુટી

Follow Us on :-