?>

સેલિબ્રિટી માટે ફેવરેટ સ્પૉટ કયો?

પીઆર

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Nov 17, 2023

બાંદ્રામાં આવેલ આ સ્નીકર અને સ્ટ્રીટવેર એપેરલ સ્ટોર સેલિબ્રિટીઝ માટે ફેવરિટ શોપિંગ સ્પૉટ બની ગયું છે

પીઆર

બાંદ્રામાં મોટાભાગે સેલિબ્રિટીઝ જોવા મળે છે. અહીં સ્થિત લોકપ્રિય કાફેમાં તમને સેલિબ્રિટીઝ ક્યાંય પણ જોવા મળે તેવી શક્યતા વધારે હોય છે.

પીઆર

બાન્દ્રામાં આવેલ સ્નીકર સ્ટોર થોડોક સમય પહેલા જ શરૂ થયો છે પણ અત્યાર સુધી વિરાજ ઘેલાની, સન્ની કૌશલ, કૃષ્ણા અભિષેક, બાબિલ ખાન, અરમાન મલિક, અવેઝ દરબાર જોવા મળ્યા.

પીઆર

આ સ્ટોર મુંબઈનો પહેલો સ્નીકર સ્ટોર પણ છે જેમાં એક ઇનસ્ટોર કાફે છે જે તેને સ્ટોરની મુલાકાત લેતી તમામ સેલિબ્રિટીઓ માટે મનપસંદ ચિલિંગ સ્પોટ બનાવે છે.

પીઆર

તમને આ પણ ગમશે

રિચા અને સંજય લીલા ભણસાલીનું નવું જોડાણ

કયા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પણ આ સ્નીકર સ્ટોરની મુલાકાત લીધી.

પીઆર

સ્નીકર અને સ્ટ્રીટવેર એપેરલ શૉપિંગ માટે ડૉન ટાઉન સંજય દત્તનું પણ ફેવરિટ સ્પૉટ બની ગયું છે.

પીઆર

પ્રદૂષણ સામે લડવામાં ગુણકારી છે ગોળ

Follow Us on :-