?>

ટેલેન્ટનો પાવર હાઉસ છે તારા સુતારિયા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Nov 18, 2023

તારા સુતરિયા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો માત્ર તેની એક્ટિંગના જ નહીં પરંતુ તેની સુંદરતાના પણ દિવાના છે.

ઈન્સ્ટાગ્રામ

તારા સુતારિયા એક મલ્ટિટેલેન્ટેડ અભિનેત્રી છે લોકોએ તેને સિલ્વર સ્ક્રીન પર તો જોઈ જ છે આ સિવાય પણ તેની પાસે અનેક કળાઓ છે.

ઈન્સ્ટાગ્રામ

તારા સુતરિયા દર વર્ષે 19 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ અવસર પર તેની કારકિર્દી પર એક નજર કરીએ.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેણે `ધ સ્યુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર` અને `ઓયે જસ્સી` જેવા શોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સેલિબ્રિટી માટે ફેવરેટ સ્પૉટ કયો?

રિચા અને સંજય લીલા ભણસાલીનું નવું જોડાણ

વર્ષ 2010માં, તારા સુતારિયાએ ડિઝની ચેનલની `બિગ બડા બૂમ` માટે વીડિયો જોકી તરીકે કામ કર્યું હતું. અહીંથી જ તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવા ઉપરાંત, તારા સુતારિયા એક ઉત્તમ ડાન્સર પણ છે. તેણી બેલે, સમકાલીન નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, લેટિન અમેરિકન નૃત્યમાં નિપુણતા ધરાવે છે.

ઈન્સ્ટાગ્રામ

આ ખેલાડીઓએ લીધા છે સૌથી વધુ કેચ

Follow Us on :-