?>

યે હૈ હસીનાઓ કા મેલા..

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Dec 06, 2023

ખુશીએ શ્રીદેવીનો આઇકોનિક સિલ્વર ગાઉન પહેર્યુ હતું અને તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

યોગેન શાહ

`ધ આર્ચીઝ` પ્રીમિયર માટે શનાયા કપૂરે આ અદભૂત વ્હાઇટ ગાઉન પસંદ કર્યુ હતું. જેમાં તે ખુબ જ આકર્ષિક લાગે છે. બ્લુ ડાયમન્ડનો ચેઈન સુંદરતામાં વધારો કરે છે.

યોગેન શાહ

હંમેશની જેમ રેખા પરંપરાગત સાડીમાં સજ્જ જોવા મળ્યા હતાં. તેની સામે બધા પાણી કમ એવું કહેવું જ યોગ્ય છે.

યોગેન શાહ

અનન્યા પાંડેએ આકર્ષક ટાઈ-અપ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ પોની ટેલ હેરસ્ટાઈલમાં તે સિમ્પલ અને સરસ દેખાતી હતી.

યોગેન શાહ

જાન્હવી કપૂર તેની બહેન ખુશી કપૂરને સપોર્ટ કરવા પહોંચી હતી. મલ્ટી-કલર એમ્બિલિશમેન્ટ સાથેનો સ્ટ્રેપલેસ બ્લેક ગાઉન તેના પર શોભી રહ્યો હતો.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

ખુશીના એથનિક લુકમાંથી મળશે વેડિંગ આઈડિયા

રિયલ હીરોઝ પર આધારિત ફિલ્મો

ડોટ ઉર્ફે અદિતિ સાયગલ આ બેસ્પોક રેડ ગાઉનમાં રાજકુંવરી જેવી ફીલ આપી રહી છે.

યોગેન શાહ

સુહાના ખાને આ ફિગર-હગિંગ સિક્વિન લાલ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

યોગેન શાહ

સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત

Follow Us on :-