?>

આ ખેલાડીઓએ લીધા છે સૌથી વધુ કેચ

Midday

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Nov 17, 2023

વિરાટ કોહલી સૌથી વધુ કેચ લેવા માટે સક્રિય ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તેણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 48 ODI મેચોમાં 29 કેચ પકડ્યા છે

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ 31 મેચમાં 22 કેચ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ભારત સામે રમાયેલી 28 વનડેમાં 13 કેચ પકડ્યા છે

તમને આ પણ ગમશે

આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી

ICC WC 2023: શમીએ તોડ્યા તમામ રેકૉર્ડ

ભારતની વર્લ્ડકપ ટીમમાં સામેલ ન હોય તેવા શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની 30 વનડે મેચોમાં 13 કેચ પકડ્યા છે. તે યાદીમાં ચોથું સ્થાન ધરાવે છે

ભારતના અનુભવી ફિલ્ડર રવિન્દ્ર જાડેજાએ 43 ODI મેચોમાં પોતાના નામ હેઠળ 13 કેચ નોંધાવ્યા છે

સેલિબ્રિટી માટે ફેવરેટ સ્પૉટ કયો?

Follow Us on :-