?>

`ધક ધક ગર્લ` ની મનમોહક તસવીરો તો જુઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 15, 2023

બેબી પિન્ક ગાઉનમાં માધુરી દીક્ષિત કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી. તેની આ તસવીર જોઈ દરેકનું મન પીગળી જાય.

ઈન્સ્ટાગ્રામ

રેડ કલરના આઉટફિટમાં માધુરી દીફિત ખુબ જ સુંદર અને મનમોહક દેખાય છે. અભિનેત્રીની સાદગી તેની સુંદરતામા વધારો કરી રહી છે.

આ તસવીરમાં ચમકદાર હેવી આઉટફીટ સાથે ગ્રીન નેક પીસમાં જાણે બધા ઘાયલ કરવાનો ઈરાદો હોય એવો પોઝ આપી રહી છે અભિનેત્રી.

ઈન્સ્ટાગ્રામ

વ્હાઈટ ટ્રઉઝર સાથે સ્ટાઈલમાં પહેરેલમાં વ્હાઈટ જેકેટમાં અભિનેત્રી કૂલ દેખાય છે. કોણ જોઈને કહે કે આ લેડી પચાસનો આંકડો વટાવી ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

પિન્ક પલાજો ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં પોતાની મદહોશ અદાઓથી લોકોને દિવાના બનાવી રહી છે અભિનેત્રી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બૉલીવૂડ સેલેબ્સે આ રીતે ઉજવ્યો મધર્સ ડે

આ અદા છે `ધ કેરલા સ્ટોરી` ની અદાની

ભારતીય પરંપરાગત આઉટફિટમાં હંમેશાંની જેમ આ સાડીમાં પણ એટલી જ સુંદર અને સોહામણી દેખાય છે માધુરી દીક્ષિત.

ઈન્સ્ટાગ્રામ

ગ્રીન કલરના આ આઉટફિટમાં અભિનેત્રીનો ચહેરો ખુબ જ ચમકી રહ્યો છે. ડ્રેસનો કલર ઉડીને આંખે વળગે એવો છે.

ઈન્સ્ટાગ્રામ

રસ-પુરી માટે મુંબઈની બેસ્ટ જગ્યાઓ છે આ

Follow Us on :-