?>

આ અદા છે `ધ કેરલા સ્ટોરી` ની અદાની

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 11, 2023

2008 માં વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ `1920` થી તેની કારકિર્દીની શરૂઆત કરનાર અદાને ઘણી ફિલ્મોમાં અસ્વીકારનો પણ સામનો કરવો પડ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીએ પોતે જણાવ્યું હતું કે તેના વાંકડિયા વાળના કારણે તેને ઘણા ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવી હતાં. તે તેના વાંકડિયા વાળને કારણ વધારે યુવાન લાગતી હતી.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ `1920` બાદ અદા શર્મા બૉલિવૂડથી દૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

જોકે, બાદમાં અદાએ બૉલિવૂડ ફિલ્મ કમાન્ડો 2 અને કમાન્ડો 3માં કામ કર્યુ હતું. અને હાલમાં તે ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`માં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

`ધ કેરલા સ્ટોરી`માં અદા શર્માના કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

અદા શર્મા સામાન્ય રીતે તેની ક્રિએટિવ અને ફની પોસ્ટ્સ માટે સોશિયલ મીડિયા પર વખાણ કરે છે, પરંતુ એકવાર તે ટ્રોલના નિશાના હેઠળ પણ આવી ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

Vijay Deverakonda: કેમ ફિદા છે છોકરીઓ?

Malaika Arora: ગરમીનો પારો વધારતો લૂક

એકવાર તેણીએ પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ઘરેણાંથી લદાયેલી હતી. આ ફોટોને લઈ તે ખુબ જ ટ્રોલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

અદા શર્માએ પણ કાસ્ટિંગ કાઉચ પર ખુલીને વાત કરી છે. આ સિવાય વિદ્યુત જામવાલ સાથે તેના અફેરની અફવાઓ પણ ઉડી હતી.

ઈન્સ્ટાગ્રામ

ઈંડા કરતાં વધુ પ્રોટીન છે આ વેજ ખાદ્યમાં

Follow Us on :-