?>

બૉલીવૂડ સેલેબ્સે આ રીતે ઉજવ્યો મધર્સ ડે

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 14, 2023

સુસ્મિતા સેને મમ્મી સાથે થ્રોબેક તસવીર શૅર કરી છે.

Instagram

વિકી કૌશલે તેની મમ્મી સાથેની એક તસવીર ઇન્સ્ટા સ્ટોરી પર મૂકી હતી.

Instagram

કાજોલે પણ મમ્મી સાથે બ્લેક ઍન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી છે.

Instagram

તમને આ પણ ગમશે

આ અદા છે `ધ કેરલા સ્ટોરી` ની અદાની

Vijay Deverakonda: કેમ ફિદા છે છોકરીઓ?

શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર બાળકો અને સાસુમા સાથે તસવીર શૅર કરી છે.

Instagram

મલાઇકા અરોરાએ મમ્મી સાથે તસવીરો શૅર કરી લખ્યું છે કે, “વી આર સ્ટ્રૉન્ગ વિમેન”.

Instagram

મધર્સ ડે:જાણો વિવિધ ધર્મોમાં માનું સ્થાન

Follow Us on :-