?>

પરફેક્ટ ફિગરમાં સોહામણી સુહાનાની તસવીર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 22, 2023

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનું પરફેક્ટ ફિગર દરેક આઉટફિટમાં તે સુંદર અને આકર્ષક લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી સુહાના ખાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને સ્ટાઈલ બંને અદ્દભૂત છે.

ઈન્સ્ટાગ્રામ

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક લુકમાં પોતાને પરફેક્ટ કેવી રાખવા એ સુહાના પાસેથી શીખવું જોઈએ.

ઈન્સ્ટાગ્રામ

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન ટૂંક સમયમાં ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ `ધ આર્ચીઝ`માં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

સુહાના ખાન મનોરંજનની દુનિયામાં પદાર્પણ કરતા પહેલા હાલમાં જ એક બ્યુટી બ્રાન્ડની એમ્બેસેડર બની છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સ્ટાઇલિસ્ટ સેલિ​બ્રિટીઝ

મેન ઇન બ્લેક: એક્ટર્સના હોટ લૂક

વ્હાઈટ વેસ્ટર્ન ડ્રેસમાં સુહાના કાતિલ લુક આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમા સુહાનાના હાથમાં બૂક છે અને તેની નજર બૂક તરફ ઝૂકેલી છે. આ મનમોહક અંદાજ જોઈ કોઈ પણ ઘાયલ થઈ જાય.

ઈન્સ્ટાગ્રામ

Tea Day: રેડ-ગ્રીન-બ્લૂ બધી જ ટી છે ખાસ

Follow Us on :-